રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી| ઉ.ગુજરાતમાં લીલા દુષ્કાળની સ્થિતિ
2022-08-27 42
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામ આવી છે. 4 દિવસ બાદ ફરી વરસાદી સીસ્ટમ સક્રિય થશે. અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતા છે. ઉ.ગુજરાતમાં લીલા દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. જગતનો તાત ચિંતિત થયો છે . ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે.